Capitals: A Poetry Anthology
Capitals: A Poetry Anthology Original price was: ₹799.Current price is: ₹599.
Back to products
Sarva Kaahi Psychology Aahe
Sarva Kaahi Psychology Aahe Original price was: ₹349.Current price is: ₹279.

Sarvasva Psychology Chhe

Publisher:
Aatman Innovations Pvt. Ltd
| Author:
DEEP TRIVEDI
| Language:
Gujarati
| Format:
Paperback
Publisher:
Aatman Innovations Pvt. Ltd
Author:
DEEP TRIVEDI
Language:
Gujarati
Format:
Paperback

Original price was: ₹349.Current price is: ₹279.

In stock

Ships within:
7-10 Days

In stock

ISBN:
Category:
Page Extent:
232

આ પ્રથમ એવું પુસ્તક છે કે કેવી રીતે અને કેમ સર્વસ્વ સાયકોલૉજી છે. સાથે જ “શું મહેનત અને પ્રયત્ન જરૂરી છે”નો જવાબ પણ આપે છે, કેમકે જીવન તો કોઈપણ સ્થિતિમાં સેટ કરવાનું જ છે. પરંતુ મહેનત અને પ્રયત્ન કર્યા પછી પણ જીવન સેટ થઈ નથી રહ્યું. શું આટલી મહેનત અને કોશિશો જરૂરી છે? શું કંઈ પણ કર્યા વગર કંઈ પ્રાપ્ત જ કરી શકાય એમ નથી?
આ પુસ્તક ‘ડૂઈંગ અને હેપનિંગ’ની પાછળનું વિજ્ઞાન અને સાયકોલૉજી સમજાવે છે. કેમકે ‘ન કરવાને કારણે’ એટલી પરેશાની ઊભી નથી થઈ રહી, જેટલી ‘જરૂર કરતાં વધુ કરવાને કારણે’ થાય છે. જ્યારે કે અચિવર્સ સર્વસ્વ જાતે જ કરવાને બદલે પોતાના જીવનમાં ઘણું બધું થવા દઈ રહ્યા છે. સરળ ભાષામાં બેસ્ટસેલિંગ લેખક દીપ ત્રિવેદી લિખિત પુસ્તક “સર્વસ્વ સાયકોલૉજી છે” બ્રહ્માંડ તથા જીવનના અનેક વણકહ્યા રહસ્યો જણાવવાની સાથે નીચે લખેલી બાબતો દ્વારા સાયકોલૉજીની એક નવી જ દુનિયાની સેર કરાવે છેઃ કેવી રીતે પાર્ટિકલથી પ્લૅનેટ સુધી તથા મનુષ્યના મનથી લઈને જીવન સુધી સર્વસ્વ માત્ર સાયકોલૉજી છે?
શા માટે મહેનત અને પ્રયત્નથી લઈને સફળતા અને નિષ્ફળતા સુધીનું પણ સર્વસ્વ સાયકોલૉજી છે?
બ્રહ્માંડથી લઈને મનુષ્યના મન અને જીવન સુધીનું કંઈપણ એક ક્ષણ માટે પણ સ્થિર કેમ નથી?
શું એ જરૂરી છે કે કંઈક કરવાથી જ પરિવર્તન આવે છે કે ‘કંઈ કર્યા વગર’ પણ પરિવર્તન થાય છે?
પૃથ્વી કેવી રીતે કોઈપણ પ્રયત્ન વગર અબજો વર્ષોથી પોતાની ધરી પર ફરી રહી છે, તે પણ સંપૂર્ણ પરફેક્શન સાથે?
હેપનિંગ શું હોય છે તથા હેપનિંગમાં સ્થિત થઈને કેવી રીતે મનુષ્ય વધારાની મહેનત કર્યા વગર સર્વસ્વ અચિવ કરી શકે છે?
આ પુસ્તક અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં બધા જ જાણીતા બુક સ્ટોર્સ અને ઈ-કોમર્સ સાઈટ્સ પર ઉપલબ્ધ છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Sarvasva Psychology Chhe”

Your email address will not be published. Required fields are marked *

Description

About Author

Deep Trivedi is a renowned speaker and author of many bestsellers like ‘I am The Mind’, ‘Everything is Psychology’, ‘I am Gita’, ‘101 All-Time Great Stories’, ‘The Black Book of Soul’, ‘3 Easy Steps To Win At Life’, ‘I am Krishna (The Complete Psychological Biography of Krishna)’ and many more. His bestsellers have sold over a million copies worldwide and have been published in several national and international languages. He has an unparalleled command over the biggest psychologies of life and holds the International Record for 168 Hours of Workshops on the Bhagavad Gita. He is also the recipient of an Honorary Doctorate for his Works on the Psychology of Bhagavad Gita. He has spoken extensively on diverse subjects related to psychology for over 750 hours. His popularity can be gauged from the fact that he has over 1500 videos on social media which have generated over 1 million followers and 100 million views.

Reviews

There are no reviews yet.

Be the first to review “Sarvasva Psychology Chhe”

Your email address will not be published. Required fields are marked *

[wt-related-products product_id="test001"]

RELATED PRODUCTS

RECENTLY VIEWED